Friday, October 5, 2018
ભારતનો ભવ્ય વારસો
14ફેબ્રુવારી
8 Votes
સાંસ્કૃતિક વારસો
માનવીએ પોતાની બુધ્ધિશક્તિ, આવડત, કલા- કૌશલ્ય દ્વારા જે કાંઇ સર્જ્યુ તેને સાંકૃતિક વારસો કહેવાય.
સાંસ્કૃતિક વારસો એટલે માનવસર્જિત વારસો.
ભારતે પ્રાચીન સમયથી વિશ્વને અનેક ભેટો ધરી છે.
ભારતમાં શિલ્પો કંડારવાની કળા 5000 વર્ષો જુની છે.
જેના સાક્ષી સિંધુ ખીણના અવશેષો ગણી શકાય
દેવદેવીઓની આકૃતિઓ, પશુઓ, કેટલાક રમકડાઓ, દાઢીવાળા પુરૂષનુ શિલ્પ, નર્તકીની મૂર્તિઓ વગેરે ગણી શકાય.
મૌર્યયુગ દરમિયાનનું ઊંધા કમળની અકૃતિ ઉપર વૃષભ કે સિંહનું શિલ્પ
બુધ્ઘનું પ્રજ્ઞાપારમિતાનું શિલ્પ, સરનાથની ધર્મચક્રવાળી ગૌતમ બુધ્ધની પ્રતિમા કે
જૈન તીર્થકરોની પ્રતિમાંઓ અને ઇલોરાની ગુફાઓના શિલ્પો
આ બધા સાંસ્કૃતિક વારસાના મહતવના અંગો છે.
આપણા સાંસ્કૃતિક વારસામાં
રાજમહેલો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મંદિરો,
મસ્જિદો, મકબરાઓ, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ,
ઉત્ખન કરેલા સ્થળો, તેમજ ઐતિહાસિક સ્મારકો વગેરેનો સમાવેશ થાય છે.
ભારતીય સાંસ્કૃતિનું સાતત્ય જળવાયું છે?
કારણ કે આપણા સાંસ્કૃતિક વારસાને દરેક પેઢીએ સાચવ્યો છે.તેનું સંવર્ધન ર્ક્યું છે. તેથી
ભારતભૂમિ અને તેના લોકો
ભારતમાં વિશ્વની બધીજ જતીના લોકોના જાતિ તત્વો મળી આવે છે
ભારતની પ્રાચીન પ્રજા તરીકે દ્વ્રવિડોને ગણવામાં આવે છે.
પણ ભાષાશાસ્ત્રીઓ અને નૃવંશશસ્ત્રીઓના મતે દ્વ્રવિડો પહેલા છ(6) જાતિ ભારતમાં રહેતી હતી.
ભારતના ધડતરમાં આ બધી જ જાતિઓનો ફાળો રહેલો છે.
(1) નેગ્રીટો પ્રજા (હબસી) (નીગ્રો)
કેટલાક ઇતિહાસકારો નીગ્રો પ્રજાને ભારતના સૌથી પ્રચીન નિવાસી ગણે છે.
તે વર્ણે શ્યામ, 4 થી5 ફૂટ ઊંચા અને વાંકડિયા વાળ ધરાવે છે
(2) ઑસ્ટ્રેલૉઇડ (નિષાદ પ્રજા)
આ પ્રજા અગ્નિએશિયામાં થી આવેલી છે.
રંગે શ્યામ, લાંબું અને પહોળુ માથું, ચપટું નાક, ટૂંકુ કદ એ એમની શારીરિક વિશેષતાઓ હતી.
ભારતમાં આર્યો ઑસ્ટ્રેલૉઇડપ્રજાને નિષાદ કહેતા
ભારતમાં નિષાદ જાતિના વિશેષ તત્વો
કોલ અને મુંડા જાતિમાં,
અસમની ખાસી જાતિમાં અને
નિકોબાર અને બ્રહ્મ દેશ ની જાતિઓમાં જોવા મળે છે.
ભારતિય સંસ્કૃતિ અને સભ્યતાના વિકાસમાં ઑસ્ટ્રેલૉઇડ પ્રજાનો ફાળો વિશેષ રહેલો છે.
તેઓ માટીના વાસણો બનાવવા, ખેતીકરવી, સુતરાઉ કાપડનું વણાટકામ કરવુ, જેવા કૌશલ્ય માટે જાણીતા હતા,
તેઓ ધાર્મિક માન્યતાઓ પણ ધરાવતા હતા.
(3) દ્વવિડ
આર્યો પહેલા દ્વવિડ ભાષા બોલાતા દ્વવિડ લોકો વસતા હતા.
દ્વવિડલોકો પાષાણયુગની સંસ્કૃતિના સીધા વારસદાર છે. અને મોહેં- જો- દડોની સંસ્કૃતિના સર્જકો ગણાય છે.
દ્વવિડોએ માતારૂપે દેવી અને પિતૃ રૂપ પરમાત્માનો વિચાર આપ્યો, આથી પાર્વતી અને શિવનો ખ્યાલ વિકસ્યો.
પ્રકૃતિની પૂજા અને પશુની પૂજા દ્વવિડોની ભેટ છે.
ધૂપ, દીપ અને આરતીથી પૂજા દ્વવિડોની ભેટ છે.
ઇંટોના મકાનો બાંધી નગર-સભ્યતા વિકસાવનારા દ્વવિડો હતા.
દ્વવિડોએ આકાશી ગ્રહો, હોડીઓ, તરાપા, કાંતવું, રંગવું વગેરે કલાઓનો વિકાસ કર્યો હતો
તીર, ભાલા, તલવાર એમના શસ્ત્રો હતા,
ખેતી અને કાપડ વણટના ઓજારોથી તે પરિચીત હતા.
આર્યોના પ્રભુત્વબાદ તેવો દક્ષિણ તરફ ખસતા ગયા અને ત્યાં સ્થિર થયા.
આજે દ્વવિડ કુળની ભાષાઓ તેલુગી, કન્નડ અને મલયાલમ ભાષા બોલત લોકો દક્ષિણ ભારતમાં જોવા મળે છે.
(4) અન્ય પ્રજાઓ
અલ્પાઇન, ડિનારિકા અને આર્મેનોઇડ આ ત્રણે જતિના ભૌતિક ગુણધર્મો સમાન છે.
આ પ્રજાના અંશો ગુજરતમ સૌરાષ્ટ્ર, માહારાષ્ટ્ર, પ.બંગાળા, ઓરિસ્સા વગેરેમાં જોવા મળે છે.
મોંગોલોઇડ – (કિરાત)
મોંગોલોઇડલોકો નાં શારીરિક લક્ષણો – પીળા વર્ણ, ચપટો ચહેરો, ઉપસેલા ગાલ, બદામી આકરની આંખો વગેરે હતા.
(5) આર્યો (નોર્ડિક)
આર્યો સમકાલીન પ્રજા કરતા વિકસીત પ્રજાહ હતી
આર્યો પ્રકૃતિપ્રેમી પ્રજા હતી
આર્યો વૃક્ષો, નદીઓ, પહાડો, સૂર્ય, વાયુ, વરસાદ વગેરેની પૂજા- અરાધાના કરતા હતા.
તેમને સ્તુતિ (ઋચા) ની રચના કરી હતી
તેમાંથી ધાર્મિક વિધિઓ ઉદભવી અને પછી યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઇ હતી
આમ ભારતમાં સમનવ્ય કારી સંસ્કૃતિનુ સર્જન થયું
ભારતમાં આર્યસભ્યતાના સર્જક આર્યો હતા
આર્યોએ ભારતમાં આવેલ વિવિધ પ્રજાના વિશિષ્ટ સાંસ્કૃતિક તત્વો અપનાવિને સમન્વય કારી ભારતિય સંસ્કૃતિનું સર્જન કર્યુ.
આ બધી જાતિ વચ્ચે લગ્નસંબંધો દ્વારા પ્રજાઓનું સંમિશ્રણ થતુગયુ
આ બધાની એક વિશિષ્ટ રહેણી કરણી અનેક ભાષાઓ, વિચારો, ધર્મિક મન્યતાઓ, વગેરેનો સમનવ્ય થતો ગયો.
આ સમનવ્ય કારી સંસ્કૃતિના આકર્ષણ કારણે વિદેશી પ્રજાઓ ભારત તરફ ઉતરી આવી.
ઇ.પૂ. બીજી સદીની શરૂઆત થી વિદેશી પ્રજાના આગમનનો એક નવો યુગ શરૂ થયો
સિકંદરની ભારત પરની ચડાઇથી ગ્રીકો ભારતમા આવ્યા.
પછી શકો, કુષાણ, પહલવો, હૂણો વગેરે પ્રજા આવી
અહીંની પ્રજાઓ સાથે લગ્નસંબંધો, કૌટુંબીક સંબંધો અને સામાજીક- આર્થિક સંબંધો પરસ્પર બંધાતા તેઓ ભારતિય બની ગયા.
દા.ત. મિનેન્ડર નામનો ગ્રીક રાજવી મિલિન્દ તરીકે ઓળખાયો
વિદેશીઓના ભારતિય કરણમાં ધર્મે મહત્વનો ભાગ ભવ્યો છે.
દા.ત. કુષાણ રાજવી સમ્રાટ કનિષ્ક પ્રથમે બૌધ્ધ ધર્મ અપનાવિ તેનો પ્રચાર કર્યો.
ભારતિય સંસ્કૃતિ ભાતીગળ બની
વિદેશી પ્રજાઓએ માત્ર ધર્મ જ નહી પણ રીત-રીવાજો, ભાષાઓ, ભારતીય નામો. અપનાવિલીધા આમ ભારતિય સંસ્કૃતિ ભાતીગળ બની.
સાંસ્કૃતિક વારસાનું મહત્વ
સંસ્કૃતિ એટલે – આપણી પાસે જે કાંઇ છે તે.
સભ્યતા એટલે – આપણે જે કાંઇ છીએ તે
વારસો એટલે શું?
સંસ્કૃતિની વિભિન્ન બાબતો એક પેઢી પોતાની અનુગામી પેઢીને વારસામાં આપતી જાય છે. તે પેઢી તેમાં પોતે શીખેલ બાબતોનો ઉમેરો કરી તેની અનુગામી પેઢીને આપે તે પેઢી તેમાં વિવિધ બાબતોનો ઉમેરોકરીને તેની અનુગામી પેઢીને આપે તે વારસો
માનવસમાજનું અસ્તિતવ અને સાતત્ય પણ આ સંસ્કૃતિને આભારી છે.
માનવીના સામાજિક, આર્થિક, ધાર્મિક, સાંસ્કૃતિક જીવનનાં વિભિન્ન પાસાઓ ઉપર સંસ્કૃતિની ઘેરી અસર પડે છે.
વ્યક્તિના આહાર, પોશાક વસવાટ, કૌટુંબિક જીવન અને તેની અભિવ્યક્તિની રીતો, મનોરંજન મેળવવા ની રીતો, બોલવાની ઢબ, અર્થ ઉપાર્જનની રીતો વગેરે સંસ્કૃતિ દ્વારા નક્કી થાય છે.
ભારતીય સાંસ્કૃતિક વારસામાં કઇકઇ બાબતોનો સમાવેશ થાય છે?
પ્રકૃતિક વારસામાં —
પર્વતો, સાગરો, સરિતાઓ, તળાવો, સરોવરો, જંગલો વગેરેનો સમાવેશ થાય છે.
સાંસ્કૃતિકવારસામાં
રાજમહેલો, ઇમરતો, શિલાલેખો, સ્તુપો, વિહારો, ચૈત્યો, મંદિરો, મસ્જિદો, મકબરા, ગુંબજો, કિલ્લાઓ, દરવાજાઓ, પૌરાણિક અને ઉત્ખનન કરેલ સ્થળો, ઐતિહાસિક સ્થળો વગેરેનો સમાવેશ થાય છે.
આપણા વારસાનું જતન અને સંરક્ષણ
આપણા રાજ્યબંધારણની કલમ- 51 (ક) માં ભરતના નાગરિકની જે મૂળભૂત ફરજો દર્શાવી છે. તેમાં પણ (છ) (જ) અને (ટ) અર્થાત (6), (7) અને (9) માં દર્શાવ્યા મૂજબ
આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ઘ વારસાનું મૂલ્ય સમજી તેની જાળવણી કરવાની
જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ-પક્ષિઓ સહિત પર્યાવરણનુ જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને સર્વજીવો પ્રત્યે અનુંકંપા રાખવાની
જાહેર મિલકતોનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારતના પ્રત્યેક નાગરિકની પવિત્ર અને પ્રાથમિક ફરજ કઇ?
આપણા પણાં પ્રાચીન સ્મારકો, ઐતિહાસિક મૂલ્ય ધરાવતા સ્થળો વગેરેને કોઇ નુકસા ન પહોંચાડે અને તેનું જતન કરે તે

Subscribe to:
Posts (Atom)
english
https://drive.google.com/open?id=1cW5iSRupckZLTwc8JiG-wtZNYewJvIh5